दीनानाथनी वधाई बाजे छे लिरिक्स || Dinanath Ni Vadhai Baaje Che Lyrics || દીનાનાથની વધાઈ બાજે છે

दीनानाथनी वधाई बाजे छे
मारा नाथनी वधाई बाजे छे
मारा प्रभु नी वधाई बाजे छे

शरणाई सूर नोबत बाजे (२ बार)
मोर धनन धन गाजे छे (२ बार)
मारा…

ईन्द्राणी मील मंगल गावे (२ बार)
मोतीयना चौक पुरावे छे (२ बार)
मारा…

सेवक प्रभुजी से अरज करे छे (२ बार)
चरणो की सेवा प्यारी लागे छे (२ बार)
मारा…

દીનાનાથની વધાઈ બાજે છે

દીનાનાથની વધાઈ બાજે છે
મારા નાથની વધાઈ બાજે છે
મારા પ્રભુ ની વધાઈ બાજે છે

શરણાઈ સૂર નોબત બાજે (૨ વાર)
મોર ધનન ધન ગાજે છે (૨ વાર)
મારા…

ઈન્દ્રાણી મીલ મંગલ ગાવે (૨ વાર)
મોતીયના ચૌક પુરાવે છે (૨ વાર)
મારા…

સેવક પ્રભુજી સે અરજ કરે છે (૨ વાર)
ચરણો કી સેવા પ્યારી લાગે છે (૨ વાર)
મારા…

Leave a Reply