दीवो रे दीवो प्रभु मंगलिक दीवो लिरिक्स || Divo Re Divo Prabhu Mangalik Divo Lyrics || દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો
दीवो रे दीवो प्रभु मंगलिक दीवो,
आरति उतारण बहु चिरंजीवो ।।
सोहामणुं घेर पर्व दीवाळी,
अम्बर खेले अमरा बाळी ।।
दीपाळ भणे एणे कुल अजुआळी,
भावे भगते विघन निवारी ।।
दीपाळ भणे एणे ए कलिकाळे,
आरति उतारी राजा कुमारपाळे ।।
अम घेर मंगलिक तुम घेर मंगलिक,
मंगलिक चतुर्विध संघने होजो ।।
Divo Re Divo Prabhu Mangalik Divo Lyrics
Divo re divo prabhu mangalik divo,
Arati utaran bahu chiranjivo ।।
Sohamano gher parva diwali,
Ambar khele amara bali ।।
Deepal bhane ene kul ajwali,
Bhave bhakte vighan niwari ।।
Deepal bhane ene kalikale,
Arati utari raja kumarpale ।।
Am gher mangalik, tum gher mangalik,
Mangalik chaturvidh sanghane hojo ।।
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો;
આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવો ।।
સોહામણું ઘેર પર્વ દીવાળી,
અંબર ખેલે અમરા બાળી. દીવો ।।
દીપાળ ભણે એણે કુળ અજવાળી,
ભાવે ભગતે વિઘન નિવારી. દીવો ।।
દીપાળ ભણે એણે એ કલિકાળે,
આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવો ।।
અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો ।।