Jay Mahaa Mangale-જય મહા મંગલે
જય મહા મંગલે જય સદા વત્સલે
સાગર વલયાંકિતે નગાધિરાજ શોભિતે
તુજ સમાન વિશ્વ મહી પુણ્ય ભૂમી કોઈ ના
ઋષિ મુનિગણ દેવ તણિ જન્મ ભુમી વંદના …૧
તવ પુત્રે પ્રથમ દિને બીજ મંત્ર ગાન કર્યું
ગંગા સિંધુ તીરે થી અમૃતમય જ્ઞાન વહ્યું
તિમિર મુક્ત વિશ્વ કરે માતેશ્વરી અર્ચના …૨
પાવન પયપાન કરી તવ પુત્રો સિદ્ધ થયા
માનવત્વ રક્ષણાર્થ ત્યાગી સર્વસ્વ રહ્યા
રન્તિદેવ શિબિ દધીચી તવ ઉર ની સર્જના …૩
પ્રાચીન સંસ્કાર ધાર અવિરત અક્ષુણ્ણ હો
માતૃ ભૂમી વિશ્વ તની પાવન ઉદ્ધારક હો
શુભ કાર્યે શીશ ચઢે એકમેવ ઝંખના …૪
Hindi Tranaliteration:
जय महा मंगले जय सदा वत्सले
सागर वलयांकिते नगाधिराज शोभिते
तुज समान विश्व मही पुण्य भूमी कोई ना
ऋषि मुनिगण देव तणि जन्म भुमी वंदना १
तव पुत्रे प्रथम दिने बीज मंत्र गान कर्युं
गंगा सिंधु तीरे थी अमृतमय ज्ञान वह्युं
तिमिर मुक्त विश्व करे मातेश्वरी अर्चना २
पावन पयपान करी तव पुत्रो सिद्ध थया
मानवत्व रक्षणार्थ त्यागी सर्वस्व रह्या
रन्तिदेव शिबि दधीची तव उर नी सर्जना ३
प्राचीन संस्कार धार अविरत अक्षुण्ण हो
मातृ भूमी विश्व तनी पावन उद्धारक हो
शुभ कार्ये शीश चढे एकमेव झंखना ४
English Transliteration:
Jay Mahaa Mangale Jay Sadaa Vatsale
Saagar Valayaankite Nagaadhiraaj Shobhite
Tuj Samaan Vishwa Mahee Punya Bhoomi Koee Naa
Rushi Munigan Dev Tanee Janma Bhoomi Vandanaa
Tav Putre Pratham Dine Beej Mantra Gaan Karyun
Gangaa Sindhu Teere Thee Amrutamay Gnyaan Vahyun
Timir Mukta Vishwa Kare Maateshwaree Archanaa …Rushi Munigan
Paavan Payapaan Karee Tav Putro Siddh Thayaa
Maanavatva Rakshanaarth Tyaagee Sarvaswa Rahyaa
Rantidev Shibi Dadheechi Tav Ur Nee Sarjanaa …Rushi Munigan
Praacheen Sanskaar Dhaar Avirat Akshunn Ho
Maatru Bhoomi Vishwa Tanee Paavan Uddhaarak Ho
Shubh Kaarye Sheesh Chade Ekamev Jankhanaa …Rushi Munigan