सद् गुरू सत्य जणावे छे लिरिक्स || Sadhguru Satya Janave Chhe Lyrics || સદ્ ગુરૂ સત્ય જણાવે છે
सद् गुरू सत्य जणावे छे
सद् गुरू धर्म भणावे छे
मने स्थिर बनावे छे मारा गुरू…
सद् गुरू संगे सूख मळे
सद् गुरू संगे दू:ख टळे
मने मार्ग बतावे छे मारा गुरू…
परमनो पंथ हुं भाळुं छुं
नियम जे काई हुं पाळुं छुं
ए गुरूए शीखव्युं छे
गुरू सत्व जगावे छे… (२ वार)
सद् गुरू सत्य…
प्रभुना संगे जोडे छे
हृदयनी गांठो तोडे छे
ज्ञान लईने आवे छे
गुरू संस्कार सजावे छे… (२ वार)
सद् गुरू सत्य…
प्रभु विनंती सांभळजो
भवो-भव आ ज गुरू मळजो
मने निर्ग्रंथ गुरू साथे
रहेवु खूबज फावे छे… (२ वार)
सद् गुरू सत्य…
સદ્ ગુરૂ સત્ય જણાવે છે
સદ્ ગુરૂ સત્ય જણાવે છે
સદ્ ગુરૂ ધર્મ ભણાવે છે
મને સ્થિર બનાવે છે મારા ગુરૂ…
સદ્ ગુરૂ સંગે સૂખ મળે
સદ્ ગુરૂ સંગે દૂ:ખ ટળે
મને માર્ગ બતાવે છે મારા ગુરૂ…
પરમનો પંથ હું ભાળું છું
નિયમ જે કાઈ હું પાળું છું
એ ગુરૂએ શીખવ્યું છે
ગુરૂ સત્વ જગાવે છે… (૨ વાર)
સદ્ ગુરૂ સત્ય…
પ્રભુના સંગે જોડે છે
હૃદયની ગાંઠો તોડે છે
જ્ઞાન લઈને આવે છે
ગુરૂ સંસ્કાર સજાવે છે… (૨ વાર)
સદ્ ગુરૂ સત્ય…
પ્રભુ વિનંતી સાંભળજો
ભવો-ભવ આ જ ગુરૂ મળજો
મને નિર્ગ્રંથ ગુરૂ સાથે
રહેવુ ખૂબજ ફાવે છે… (૨ વાર)
સદ્ ગુરૂ સત્ય…