गुरु समर्पण स्तुति || Guru Samarpan Stuti || ગુરુ સમર્પણમ સ્તુતિ

0

साक्षात प्रभु मने ना मळ्या तेनो जरी अफसोस ना..
गुरू तू मळ्यो तो प्रभु मळ्या, अंतर मही परितोष आ..
गुण रत्नो आपो शिष्य ने, हैये करो पदार्पणम..
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारु समर्पणम…

हृदय मा शासन वसे ने बुद्धि मा तर्को घणा,
मुख माही शास्त्रों वसे ने आत्मा मा निस्पृहना,
महाव्रतों तना पालन माही तूज जीवन मा निर्मळ दर्पणम,
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

भटकेल भव वने पतिक ने सन्मार्ग दाता आप छो,
स्वामी सखा गुरू आप छो, अम बाळ ना माँ-बाप छो,
पुण्योदये आ भव मळ्या मलजो मने भवांतरम,
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

तू मौन मा पण बोध छे, वैराग्य रस नो धोध छे
अतिचारों पर तने क्रोध छे, सुखशीलता नो विरोध छे
अजोड आप गुरू मळ्या छो, हर्षे करे मन नर्तनम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

संसार थी तमे उद्धर्यो, संस्कार आपी तमे-घड्यो
अविनय कर्यो मे आपनो, तोय मनमा नवी धर्यो
उपकारो तारा केम भूलू, नित करू गुण-कीर्तनम
उपकारी गुरूवर ना चरण मा, सर्वस्व मारू समर्पणम…

अविनीत ने उद्धत भले, तुज आज्ञाथी विपरीत भले
मोहराय ना वशमा भले, विषयो मही परवश भले
पण शीश पर फरतो रहो, आशीष भरकर स्पर्शनम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

भूलो करुं छे मे घणी, करतो रहिश भूलो घणी
सुधारजे गुरू माँ मने, दोषो नी फौज ने अवगणी
वात्सल्य तारुं पामवा, तुज गोद नु आकर्षणम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

अज्ञान ना अंधकारने, मिटाववा सूरज तमे
दोष दुश्मनों ने काढवा, सैनिक तणी फरज तमे
माळी बनो मुज जीवन ना, विराग नु करो वर्धनम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

अरिहंत ने ओळखावनारा, हे गुरू वंदन तने
जिनधर्म ने समझावनारा, हे गुरू नमन तने
अनंत छे उपकार तारा, शेना करू हुं वर्णनम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

प्रेम तारो त्रण भुवनमा, भानु जेम प्रभात हो
जगाडे भीतर थी मने, भगाडे दोष प्रमाद नो
ब्रह्मांड मा जयघोष तारो, गूंजे छे जयसुंदरम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

जो आवो हृदय सिंहासनम, तो थाय कर्मों विसर्जनम
जो आंजो नयनमा अंजनम, तो थाय शुभ नुं दर्शनम
भावों जे उमट्या आत्म मा, तुजने कर्या सर्वार्पणम
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…
उपकारी गुरूवर चरण मा, सर्वस्व मारू समर्पणम…

ગુરુ સમર્પણમ સ્તુતિ

સાક્ષાત પ્રભુ મને ના મળ્યા તેનો જરી અફસોસ ના..
ગુરૂ તૂ મળ્યો તો પ્રભુ મળ્યા, અંતર મહી પરિતોષ આ..
ગુણ રત્નો આપો શિષ્ય ને, હૈયે કરો પદાર્પણમ..
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારુ સમર્પણમ…

હૃદય મા શાસન વસે ને બુદ્ધિ મા તર્કો ઘણા,
મુખ માહી શાસ્ત્રોં વસે ને આત્મા મા નિસ્પૃહના,
મહાવ્રતોં તના પાલન માહી તૂજ જીવન મા નિર્મળ દર્પણમ,
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

ભટકેલ ભવ વને પતિક ને સન્માર્ગ દાતા આપ છો,
સ્વામી સખા ગુરૂ આપ છો, અમ બાળ ના માઁ-બાપ છો,
પુણ્યોદયે આ ભવ મળ્યા મલજો મને ભવાંતરમ,
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

તૂ મૌન મા પણ બોધ છે, વૈરાગ્ય રસ નો ધોધ છે
અતિચારોં પર તને ક્રોધ છે, સુખશીલતા નો વિરોધ છે
અજોડ આપ ગુરૂ મળ્યા છો, હર્ષે કરે મન નર્તનમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

સંસાર થી તમે ઉદ્ધર્યો, સંસ્કાર આપી તમે-ઘડ્યો
અવિનય કર્યો મે આપનો, તોય મનમા નવી ધર્યો
ઉપકારો તારા કેમ ભૂલૂ, નિત કરૂ ગુણ-કીર્તનમ
ઉપકારી ગુરૂવર ના ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

અવિનીત ને ઉદ્ધત ભલે, તુજ આજ્ઞાથી વિપરીત ભલે
મોહરાય ના વશમા ભલે, વિષયો મહી પરવશ ભલે
પણ શીશ પર ફરતો રહો, આશીષ ભરકર સ્પર્શનમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

ભૂલો કરું છે મે ઘણી, કરતો રહિશ ભૂલો ઘણી
સુધારજે ગુરૂ માઁ મને, દોષો ની ફૌજ ને અવગણી
વાત્સલ્ય તારું પામવા, તુજ ગોદ નુ આકર્ષણમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

અજ્ઞાન ના અંધકારને, મિટાવવા સૂરજ તમે
દોષ દુશ્મનોં ને કાઢવા, સૈનિક તણી ફરજ તમે
માળી બનો મુજ જીવન ના, વિરાગ નુ કરો વર્ધનમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

અરિહંત ને ઓળખાવનારા, હે ગુરૂ વંદન તને
જિનધર્મ ને સમઝાવનારા, હે ગુરૂ નમન તને
અનંત છે ઉપકાર તારા, શેના કરૂ હું વર્ણનમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

પ્રેમ તારો ત્રણ ભુવનમા, ભાનુ જેમ પ્રભાત હો
જગાડે ભીતર થી મને, ભગાડે દોષ પ્રમાદ નો
બ્રહ્માંડ મા જયઘોષ તારો, ગૂંજે છે જયસુંદરમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

જો આવો હૃદય સિંહાસનમ, તો થાય કર્મોં વિસર્જનમ
જો આંજો નયનમા અંજનમ, તો થાય શુભ નું દર્શનમ
ભાવોં જે ઉમટ્યા આત્મ મા, તુજને કર્યા સર્વાર્પણમ
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…
ઉપકારી ગુરૂવર ચરણ મા, સર્વસ્વ મારૂ સમર્પણમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *